HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

ફોટો ગેલેરી


ડીઇઓ શ્રી પી.એન.મોદી સાહેબશ્રીની શુભેચ્છામુલાકાત લેતા શ્રી કે.બી.પટેલ

ડીઇઓ,મહીસાગર શ્રી પી.એન.મોદી સાહેબશ્રી


મહીસાગર ડી.ઇ.ઓ.શ્રીવાય.એચ.પટેલ સાહેબની મુલાકાત લેતા આચાર્યશ્રી કે.બી.પટેલ 

આચાર્ય શ્રી કે.બી.પટેલ STTI -ગાંધીનગર 
શાળાની મુલાકાતે DEO શ્રી એમ.એસ.આચાર્ય સાહેબ 
પુરાણ ગોંડલિયાજી - કે.બી.પટેલ
શ્રી વિરપુર કેળવણી મંડળ સંચાલિત,દેસાઇ સી.એમ.હાઈસ્કૂલ,વીરપુરમાં ATL લેબનું ઉદઘાટન
આદરણીય મા.શ્રી મુકેશભાઇ શુકલ સાહેબ(પૂ.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી)ના વરદ હસ્તે 



    
        



Get Update Easy