HTML Blog Setting -
ચાલતી પટ્ટી
22 એપ્રિલ, 2024
18 એપ્રિલ, 2024
14 એપ્રિલ, 2024
સારસ્વત મિત્રો,પ્રણામ આપશ્રીના મારા કામમાં અતૂટ વિશ્વાસ રાખી સાથ અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : ઇજફ - ૧૦૨૦૨૩ -૪૧- ચ, તા.18-11-2023 મુજબ 2006 બાદ વયનિવૃત થયેલ કર્મચારીઓ કે જેઓની જન્મ તારીખ જૂન માસ માં હોય તેઓને એક નોસનલ ઈજાફો આપી પેન્શન કેસ રિવાઇજ કરવાનો થતો હોય જેઓની દરખાસ્ત બનાવી આપવામાં આવશે તથા ઉચ્ચત્તર પગાર ધોરણ, પગાર તફાવત,રજા રોકડ રૂપાંતર,પેન્શન કેસ માટે
સંપર્ક - સંદિપ શાહ
9426379574
એપટેક ગોધરા દ્વારા તૈયાર કરી આપવામાં આવશે
13 એપ્રિલ, 2024
12 એપ્રિલ, 2024
3 એપ્રિલ, 2024
2 એપ્રિલ, 2024
સ્નાતક કક્ષાએ કોમન પ્રવેશ રજીસ્ટ્રેશન
![]() |
સ્નાતક કક્ષાએ કોમન પ્રવેશ રજીસ્ટ્રેશન |
નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે.
જેના માટે 1/4/24 થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે.
પ્રવેશ પ્રક્રિયા માટે 14/04/24 સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
- તાજેતરની માર્કશીટ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
- દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
- ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
Steps For Registration
1) Quick Registration
2) Profile Creation
3) Academic Details
4) Choice Selection
5) Application Payment
6) Preview Application
7) Final Submit